Description
ક્યારેક શબ્દો બોલાતા નથી પણ લાગણીઓ કહેવાય જાય છે…
ક્યારેક શાંતિમાં પણ હૃદયના અવાજો સંભળાય છે…
આ પુસ્તક એવી જ લાગણીઓનો એક સફર છે —
પ્રેમની નરમ લહેરો, ઈશ્વર પ્રત્યેની ભક્તિ, આંસુ અને મૃત્યુ નું આગમન,
સ્મૃતિઓની સુગંધ અને મનના અદ્રશ્ય ખૂણા સુધી પહોંચતી લાગણીઓનું સંગમ.
દરેક પાને એક વિચાર છે,
એક ભાવ છે,
એક હૃદયની વાતો છે —
જે વાચકના મનમાં કંઈક જગાડી જાય છે.
ચાહના એ માત્ર શબ્દોનો સંગ્રહ નથી,
પણ એક અનુભૂતિ છે — વાંચનારને અંદરથી સ્પર્શી જાય તેવી.
🖋️ સંપાદન: ભાવિન સામાણી





Development And Quality Control Of Natural Products
The Viceroy Villa
Dear YOU & ME
Keep Them Engaged!
Beneath the Ruins She Breathed - A Story of Healing, Survival and Choosing Yourself
ADITYA - An ALS Warrior
Reviews
There are no reviews yet.